અનાયાસે જ બનેલો લેખક, પહેલા વિચારોથી અને હબે વાંચનથી લખવાનો સમૃદ્ધ વારસો ધરાવું છું. શેષ માત્રના પ્રેમ પ્રકરણ નો હકદાર અને ગુજરાત ના લેખકોનો વારસદાર. તમામ વિષયોને આવરી લેતું લખાણ લખવામાં સમર્થ. Instagram :- @deep_thakar
પ્રેમ એ કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત નથી કે બધા માટે સરખો હોય . પ્રેમ એ કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત નથી કે બધા માટે સરખો હોય .
આટલું સમર્પણ અને આટલી અદ્વિતીય છોકરી સાથે કોને પ્રેમ ના થાય ?... આટલું સમર્પણ અને આટલી અદ્વિતીય છોકરી સાથે કોને પ્રેમ ના થાય ?...
ના, મને પજવીને, એટલે હવે તમારે ય નથી.... ના, મને પજવીને, એટલે હવે તમારે ય નથી....