Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Romance

4.9  

'Sagar' Ramolia

Romance

મળી રાહમાં

મળી રાહમાં

1 min
382


નજરથી નજર મળી રાહમાં,

ન જાણ્યા વગર મળી રાહમાં,


વખાણી ઘણી પછી તેમને,

ન તોયે કદર મળી રાહમાં,


હતો વધુ લગાવ કોને અહીં,

ન તેની ખબર મળી રાહમાં,


મળી તોયે પામવાનો નથી,

બની તે અવર મળી રાહમાં,


ભરોસો કરેલ 'સાગર' ઘણો,

ન થૈ તરબતર મળી રાહમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance