તું છે મારો
તું છે મારો
તું છે મારો આંખનો તારો
તું તો મારો છે લાડકવાયો,
જિંદગીની રાહમાં હું અકેલી
તેમાં તું છે મારો એક સહારો,
ભટકતી હતી એકલી અટુલી
તેમાં આપ્યો તે પ્રેમનો ખજાનો,
જિંદગી બને જ્યારે કઠિન
તું બની જાય છે આધાર મારો.

