ભાગ્ય
ભાગ્ય
ભાગ્ય તમારા હાથમાં નથી હોતું
ભાગ્યનો નથી કોઈ સાથ,
ભાગ્ય વિના છે જીવન અધૂરું
ભાગ્યનું છે બહુમાન,
ભાગ્ય તમારો નિર્ણય બદલશે
ભાગ્ય બદલાવે નિયમ,
ભાગ્ય છે અઘરો પ્રશ્ન જવાબ એનો ના મળે
ભાગ્ય રેખા છે ભાવના તાલથી બધાને ના મળે
ભાગ્ય વિના છે સુનું જીવન સમજ આ ફળે,
ભાગ્યમાં હોય તો નસીબ લખાય
અને નસીબ હોય તો ભાગ્યમાં મળે,
ભાગ્યને બદલી શકો છો ભાગ્ય છે મહેનતનું નામ
મહેનત કરો ભાગ્યને બદલો આ છે સોનેરી કામ.

