STORYMIRROR

Manishaben Jadav

Romance Inspirational

3  

Manishaben Jadav

Romance Inspirational

એ કોણ છે ?

એ કોણ છે ?

1 min
290

આવ્યા જિંદગી મારી બનીને

લાવ્યા ખુશીઓ અનેક ગણી

એ કોણ છે ?......


હતી ઉદાસી અનેક ભરેલી

હાસ્ય ઉમેરી ખુશીમાં બદલી

 એ કોણ છે ?.....


મુજ જીવનનૈયા સહારો બની

સુખરૂપ એને પાર કરાવી

 એ કોણ છે ?....


આમ જ ચાલતી હતી જિંદગી

એને વધારે રંગીન બનાવી

એ કોણ છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance