યાદ આવે
યાદ આવે
પેલી ચાંદની જોઈને મને ચાંદ યાદ આવે
પેલી વાદળી જોઈને વરસાદ યાદ આવે,
પેલી હવા જોઈને મને પવન યાદ આવે
પેલી ઘટા જોઈને મને છટા યાદ આવે,
પેલી મોસમ જોઈને મને ઋતુ યાદ આવે
પેલી વનરાઈ જોઈએ મને વન યાદ આવે,
પેલી પાંખો જોઈને મને પંખી યાદ આવે
પેલી ડાળી જોઈને મને ફૂલ.યાદ આવે,
પેલી કુદરતની કરામત જોઈને મને કુદરત યાદ આવે.

