STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

તું અને તું જ

તું અને તું જ

1 min
374

તું એટલે મારો સાથ જ્યાં હું મલકુ

તું એટલે મનગમતું રહેઠાણ જ્યાં હું રહું


તું એટલે મારી દુનિયા જ્યાં હું ફરુ

તું એટલે મારી રાત જ્યાં હું સપના જોઉં


તું એટલે મારો તહેવાર જે હું ઉજવું

તું એટલે મારી મહેફીલ જે હું સાથે માણ્યુ


તું એટલે મારું સર્વત્ર જ્યાં મારું અર્પણ

તું એટલે મારો સાથ જ્યાં હું મલકુ


Rate this content
Log in

Similar gujarati poem from Romance