જીવન એક
જીવન એક
જીવન એક છે જીવનમાં એકતા રાખીએ
જીવન વિચાર છે જીવનમાં વિશાળતા રાખીએ,
જીવન ફૂલ છે જીવનમાં ફોરમ રાખીએ
જીવન માળા છે જીવનમાં મોતી પરોવીએ,
જીવન આશ છે જીવનમાં આપણા રાખીએ
જીવન સાથ છે જીવનમાં સહકાર રાખીએ,
જીવન જ્યોત છે જીવનમાં પ્રકાશ પાથરીએ
જીવન અર્થ છે જીવનમાં આગળ વધીએ,
જીવન જીત છે જીવનમાં જીતીને બતાવીએ.

