STORYMIRROR

Savadia Nitin

Romance

4  

Savadia Nitin

Romance

યાદોનું રણ

યાદોનું રણ

1 min
302

પાનખરી ઉપવનમાં વસંતની બહાર છે,

જરૂર અહીં આજ તમારા ચરણ હશે;


શુષ્ક હાડ સુ વૃક્ષ કેવું મલકતું દીસે છે !

લીલી કુંપળોનું કદાચ એને સ્મરણ હશે;


આપના સ્પર્શની કોમળતા કંટકમાં ભાશે છે,

ક્તોરતા એ નિર્દોષનું આવરણ હશે;


ખુલ્લી આંખોનું આ સ્વપ્ન વાસ્તવ છે ?

કે આપની યાદોની તીવ્રતાનું રણ હશે..?


Rate this content
Log in

Similar gujarati poem from Romance