STORYMIRROR

Savadia Nitin

Drama Romance

3  

Savadia Nitin

Drama Romance

યાદે

યાદે

1 min
431


પાનખરી ચમનમાં વસંતની ભાર છે,

ચોક્કસ આજ અહીં આપના ચરણ હશે;


નવોઢા સંધ્યાના રુદનની આ રતાશ છે,

બેશક વિદાયનું દર્દ એનું કારણ હશે;


શુષ્ક વૃક્ષ પણ કેવું મલકે છે,

લીલી કુંપળોનું એને સ્મરણ હશે;


તમારા સ્પર્શની નજાકત કાંટામાં ભાસે છે,

નિષ્ઠુરતા એ નિર્દોષનું આવરણ હશે;


ખુલી આંખોનું આ દ્રશ્ય વાસ્તવ છે?

કે તમારી તીવ્ર યાદોનું અસીમ રણ હશે....!!


Rate this content
Log in

Similar gujarati poem from Drama