STORYMIRROR

SHEFALI SHAH

Romance

4  

SHEFALI SHAH

Romance

મને નઈ ગમે

મને નઈ ગમે

1 min
401

તું હકીકત બનીને વસ,

મુગજળનું છળ મને નઈ ગમે,


તું ચંદ્રની શીળી છાયા બનીને આવ,

સુરજની તપીશ મને નઈ ગમે,


તું શ્વાસ બનીને ભળ,

ક્ષિતિજે મિલન મને નઈ ગમે,


તું વિશ્વાસ બનીને આવ,

આભાસી સંબંધ મને નઈ ગમે,


તું દરિયો બનીને ભીંજવ,

ઝાંકળની બુંદ મને નઈ ગમે,


તું જિંદગી બનીને આવ,

અવસરની ક્ષણ મને નઈ ગમે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance