યાદ આવે છે
યાદ આવે છે
યાદ આવે છે... તારી આંખમાં થીજેલું એ આંસુ.. ચહેરા પર ઝળકેલી તારી બેબસી.. રહી રહીને યાદ આવે છે.
અને એ સાથે જ યાદ આવે છે તારી સાથેનું મારું વર્તન જે કારણભૂત બન્યું તારા દુઃખનું મારી એકલતાનું ને આપણી અકથ્ય વેદનાનું.!