Rajesh Hingu
Others
બળાપો બધોયે હું બાળીને બેઠો,
ચ્હા પ્રેમની હું ઉકાળીને બેઠો.
ફરી આ હૃદય સાવ ચોખ્ખું થયું છે,
સ્મૃતિઓનું વાસીદું વાળીને બેઠો.
હવે મોડું કર્યા વગર ઝટ પધારો,
સજાવીને ઢોલિયો ઢાળીને બેઠો.
ગઝલ - શકું
ગઝલ - મેં કર્...
લોક ડાઉન ગઝલ
જિંદગી
મજા માટે
વટનો કટકો
મુક્તક - શબરી
બેઠો
આપનું આગમન
મોજ બે ઘડી