Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kamlesh Rabari Ghana

Abstract

3  

Kamlesh Rabari Ghana

Abstract

યાદ રહી જાય છે

યાદ રહી જાય છે

1 min
9


વાતને વર્ષો વીત્યા હશે થોડાંક પણ એ વાત નવાઈની હતી,

વહાલથી મળેલ આવકાર તે પહેલીવાર શાળા જોઈ હતી,


હજુ યાદ છે પ્રાથમિક શાળાનો પ્રવેશોત્સવ એ રંગ જુદો હતો,

શરુઆત કરી ભણતરની એ વાત આપણા બાળપણની હતી,

નવાઈ એ વાતની કેે વર્ષો પછી પણ એ વાત યાદ રહી જાય છે.


ચાલતા થાકી નિશાળે ગયા ને અમારા જેવા મિત્રો અનેેક થયા,

પાટી અને પેન લઈ નિશાળે ધોરણ એકમાં હાજર સૌ થયાં હતાં,


રિસેસ આપણી મિત્ર બની એ વાત આજે કેટલી સૌને યાદ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract