STORYMIRROR

Kamlesh Rabari Ghana

Classics Fantasy

3  

Kamlesh Rabari Ghana

Classics Fantasy

પ્રકૃતિને સમીપે,

પ્રકૃતિને સમીપે,

1 min
18

માઝાં મુકીને ગાજે છે મેઘ રાનમાં,
જાણે પ્રિયતમના લગ્નને જાવું છે જાનમાં 
કૅન્સર દવા રોગ ઔષધ છે હાજર 
નથી હૈયે હિમ્મત હવે ખાવાને ગાજર
અમાસે રાત્રી ખીલીને હવે પ્રફુલ્લિત લાગે ચાંદ
શીત ઋતુમાં ધીમે વાયે વાં અને સાથે ઝાકળ નીય હા
હવે કેમ થાકું હોય ભલે કોઈ સિતમથી અંજામ
તારા ગઝવે મૂક્યો વિશ્વાસ ને મારા ત્રાજવે હા 
હવે કુળ ખાતર જીવી લઈશું ભલે નથી ખા
પવનના સુસવાટા નેય આમંત્રણ હશે જ 
તમારા પ્રસંગે આવ્યા પેસિફિકથી અંગતો
કોટોપેક્ષી તૈયારી સજાવી આવ્યો હવે જામશે રંગતો.






Rate this content
Log in

Similar gujarati poem from Classics