STORYMIRROR

Hemisha Shah

Abstract Romance

4  

Hemisha Shah

Abstract Romance

યાદ આવી

યાદ આવી

1 min
171

રેત પર પગલાં પાડીને આગળ જઈ રહ્યો હતો 

કે પછી યાદોને 

પાછળ છોડી રહ્યો હતો,


વહેતી હવાને સંગ દરિયા કિનારે 

ક્યાંક પથ્થરોની હૂંફનાં સહારે,


પલળતા મારાં પગને સ્પર્શતી લહેરો 

ને મીઠી યાદમાં ખોવાઈ ગયેલો હું ઝણઝણી ઊઠયાં,


દૂર સૂરજ ને ઢળતો જોઈ 

ક્ષિતિજે રંગ ભરતો જોઈ,

બસ તારી યાદ આવી,


ઈન્દ્રધનુષી દુપટ્ટામાં ફરતી 

ક્ષિતિજનાં રંગો જેવી મારાં

પ્રેમમાં ઢળતી તારી યાદ આવી,


બસ એક વાર આવ આ મન ઉદાસ છે,

તું હોય તો જીવન પ્રકાશ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract