STORYMIRROR

pritima jogariya

Tragedy Inspirational Children

3  

pritima jogariya

Tragedy Inspirational Children

વરસાદ

વરસાદ

1 min
164

કોઈ સાચા પ્રેમ માટે તડપ્યું હશે

ત્યારે ભર ઉનાળે વરસાદ વરસ્યો હશે.


કયાંક પ્રેમ અધૂરો અટવાયો હશે

ત્યારે ઝરમર તો કયારેક સૂરજ દેખાયો હશે.


કયાંક પ્રેમ મેળવવા મથ્યા હશે

ત્યારે

 સૂરજની જેમ તપ્યા હશે.


પ્રેમના રંગોથી એકબીજામાં રંગાયા હશે

ત્યારે પહેલાં વરસાદથી માટીની સુગંધ આવી હશે.


પ્રેમની ભીનાશ હૃદયમાં સમાયેલી હશે

ત્યારે મૂશળધાર વરસાદ વરસ્યો હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy