જાદુગર
જાદુગર
1 min
149
જાદુ કરે કેવો જાદુગર
કરે એતો નિતનવા જાદુગર.
કરીને બતાવે હાથની કળાએ
કરે એતો નિતનવા જાદુગર.
કયાંક કરે માનવી પર જાદુગર
તો કયાંક માનવી સામે કરે જાદુગર
કયાંક ભમરાવે માનવીને જાદુગર
તો કયાંક માનવી માનવી ભમે જાદુગરથી
કેટલાયે બતાવે માનવીને જાદુગર
પણ ઈશ્વરથી મોટો નથી કોઈ જાદુગર
