બચાવીએ વૃક્ષોને
બચાવીએ વૃક્ષોને
1 min
181
આજ બચાવીએ વૃક્ષોને
કાલ એજ બચાવશે આપણને.
સાથી મિત્રો સંગ છે વૃક્ષો
મિત્રો સંગ બચાવીએ વૃક્ષોને આપણે.
કપાય વૃક્ષોને શોધે છાયો માનવી
છાયા ના પડે શોધવી બચાવીએ વૃક્ષોને આપણે.
શોધતાં ના મળે પછી છાયો વૃક્ષોનો
હરિયાળી લહેરાતી જોવા બચાવીએ વૃક્ષોને આપણે.
ધખધખતા તાપમાં સહારો બને
જરૂરીયાતો પૂરી કરે બચાવીએ વૃક્ષોને આપણે.
