STORYMIRROR

pritima jogariya

Tragedy Inspirational

4  

pritima jogariya

Tragedy Inspirational

સૌ કહે મને

સૌ કહે મને

1 min
267

 સૌ કહે મને હું નાનો બાળ છું

પણ હું કહું ખુદને મોટો જવાબદાર છું,


સૌ રમે રમત બાળપણની

ત્યારે હું રમું રમત મોટા કામની,


સૌ બાળને પીઠે હોય દફતર

ને મારા પીઠે પોટલું હોય મોટાં કામનું,


સૌ બાળને આપ્યું તે કલબલાટ

ને હાસ્ય મારું હણાયું મોટાં કામનું,


પ્રભુ ! ના આપ વેદના એવી બાળને

રમતાં બાળને ના કરવી એવી મજૂરી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy