વૃક્ષ
વૃક્ષ


એક વચન માગું છું ઓ માનવી
એક વચન માગું છું ઓ માનવી
મારા બી નું જતન કરજે
મારા બી નું જતન કરજે
ઓ માનવી રક્ષા તું કરજે
ઓ માનવી રક્ષા તું કરજે
ઊપયોગી છું ઘણું પણ
સંભાળ તો તારે જ રાખવાની
ફળ આપું છું ફૂલ આપું છું.
મારા છાંયડામાં મીઠી ઊંઘ આપું છું.
શીતળ હવા આપું છું.
જીવન ઊપયોગી ઔષધિ આપું છું.
વૃક્ષ બોલું છું એક વચન માગું છું.
વૃક્ષ બોલું છું એક વચન માગું છું.