STORYMIRROR

Manishaben Jadav

Fantasy Children

3  

Manishaben Jadav

Fantasy Children

વફાદારી

વફાદારી

1 min
178

તું તો ઘર આંગણાનુ પ્રાણી,

તારાથી કોઈ હોય ન અજાણી,

કુતરા તારી વફાદારી જગમાં જાણીતી.


રોટલા રોટલી ખાતો,

રક્ષણ ઘરનું કરતો,

કુતરા તારી વફાદારી જગમાં જાણીતી.


આવે ચોર કે લૂંટારુ,

તું અવાજ બહું કરતો,

કુતરા તારી વફાદારી જગમાં જાણીતી.


તને ઘેર ઘેર પાળી,

રાખે સૌ પંપાળી,

કુતરા તારી વફાદારી જગમાં જાણીતી.


કાળો ધોળો રંગ તારો,

ગલુડિયાને સંગ તારો,

કુતરા તારી વફાદારી જગમાં જાણીતી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy