STORYMIRROR

Jagruti rathod "krushna"

Fantasy

4  

Jagruti rathod "krushna"

Fantasy

વમળ

વમળ

1 min
260

શાંત સરોવર મહી ફેંકી કંકર,

ડહોળાયું જળ બન્યું વમળ !


ચિત્ત જળનું ચડ્યું ચગડોળે,

વિચારપ્રવાહ બન્યો પ્રબળ !


વમળ મહીં ઊઠતા એ તરંગ,

મન સરોવર છોળો ઉછરંગ !


સંવાદ કરે એ નગ ને વાદળ,

સ્પર્શી લઈ સરોવરના જળ !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy