Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ketan Bagatharia

Horror Tragedy Crime

3  

Ketan Bagatharia

Horror Tragedy Crime

વિકાસ

વિકાસ

1 min
143


કેવી આ જીવન ધારા,

વિકાસ નહીં વિનાશ ધારા,


સભ્યતા પ્રકૃતિણી આમ ઉજાડી,

કહે માનવ સભ્યતા વિકસાવી,


વૃક્ષો કાપી જંગલ ઉજાડી,

નગર સંસ્કૃતિ કેવી વિકસાવી !


નાશ થયો પ્રકૃતિ તણો,

માનવ કહે વિકાસ માણો,


ના કર વિકાસ આવો,

પ્રકૃતિ જીવન આધાર તારો.


Rate this content
Log in

Similar gujarati poem from Horror