Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rathod jagruti "krushna"

Horror Fantasy

3  

Rathod jagruti "krushna"

Horror Fantasy

ભયાનક રાત

ભયાનક રાત

1 min
224


 બિહમણી એ,

 રાત અંધારી કાળી !

 બોલે તમરા,

 કરે શિયાળ લાળી !

 સ્મશાનવત,

 શાંતિ ચીરતો રવ !

 કફન ઓઢી

 સૂતું મડદુ જાગે,

 કોઈ સાંભળે મને !


અધૂરી આશે

છોડી ગયા સંસાર !

ભટકે આત્મા

પુરી કરે કો આશ !

શિયાળ સુણે

વાણી ભેદી અજાણ !

રાત અંધારી,

ડરામણી દીસે એ,

ભયાનકતા ભાસે !


Rate this content
Log in

Similar gujarati poem from Horror