STORYMIRROR

Meenaxi Parmar

Horror

3  

Meenaxi Parmar

Horror

ભયાનક રાત

ભયાનક રાત

1 min
181

ઘનઘોર રાત ને સૂમસામ સડક,

લાગે ડર જોઈ દરેક સડકની ચીજ,


ડગલે ડગલે લાગે કોઈનો આભાસ,

વધી જતાં અંધારી રાતમાં ધબકાર,


ભૂત પ્રેતનો ભય કરી જાય મનમાં ઘર,

પડછાંયો બની સતાવે એ દરેક ક્ષણ,


ક્યારેક બિલાડી તો ક્યારેક શિયાળ,

સાંભળીને તેમનો નાદ થંભી જતાં ધબકાર,


માનવને નિર્બળ બનાવે આ મનનો ડર,

માનસપટ પર છવાઈ જાય ભયાનક રાત.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Horror