STORYMIRROR

Meenaxi Parmar

Abstract

4  

Meenaxi Parmar

Abstract

સાચી રીત

સાચી રીત

1 min
331

સુખમાં સૌ સાથી દુઃખમાં ન કોઈ,

જીવનની આ રીત ચાલતી પુરાણી,


ભલાઈ કરવી અન્યની બુરાઈ નહીં,

દૃષ્ટાંત તણી બનશે જિંદગી તમારી,


આંખોમાં હોય ભલે દૃષ્ટિની ખામી,

સોનેરી શમણાં વિસરાતા નહિ કદી,


જિંદગીમાં મળેલ રોલને નિભાવી,

સિતારાસમ બનાવો તમારી જિંદગી,


સદા ખુલ્લા મન કેરાં વિચાર રાખી,

બનાવ ખુદની મિનારા સમ ઊંચાઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract