STORYMIRROR

Meenaxi Parmar

Romance

4  

Meenaxi Parmar

Romance

સંબંધોની પરિભાષા

સંબંધોની પરિભાષા

1 min
217

તારી યાદોથી બને મારું જીવન ગુલઝાર,

ક્યાંથી મળે હૃદયકેરાં ઝખમથી હાસ્ય ?


સોનેરી સપનાં થયા બળીને ખાખ,

ક્યાંથી મળે કરમાયેલા ફૂલોની મહેક ?


જીવનમાં સઘળું ગુમાવ્યું હરહંમેશ,

ક્યાંથી રહે હવે કોઈ હૃદયકેરી આશ ?


નિત સંઘર્ષોથી થાકે આ જીવનકેરું વૃક્ષ,

ક્યાંથી મળશે હવે જીવનમાં સુખકેરાં ફળ,


સંબંધોમાં નથી રહી હવે પ્રેમની સોડમ,

ક્યાંથી રહે હવે એકમેકના સંગાથની વાત ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance