STORYMIRROR

Vijay Prajapati

Abstract Tragedy

3  

Vijay Prajapati

Abstract Tragedy

વિહવળનો વિરહને હતાશા...

વિહવળનો વિરહને હતાશા...

1 min
25.8K


મન ફરી આમ ચકડોળે ચડ્યું...

કેમ આ વૈશાખ ધમધોખાર તપ્યો...


વિસામો હતો આ આંગણાનું એક ફુલ...

કેમ જાણે આ એકાએક ગોટે ચડ્યો..


કીલકીલાર ગઈ કાલ સુધી ઘર ધમરોળતી...

કેમ આમ રણ તડકે ડેલી સુની પડી...


બાબુલ આમ કેટલુંય હૈયું પખાળતો...

કેમ આમ મનને આમ અટાણું આંસુનું આપતો..


કાળજડો કટકો રોતો દલ પખાળતો કેમની છુટશે,,,,

કેમની છૂટશે આ મારુ ક્રીડાંગણનું મેદાન,


ઢોલ શરણાઈના ધબકાર બાપને ખુશીઓ અપાર...

છેવટે આ રોવડાવતો આ ઝાંઝરનો રણકાર..


કાળજુ કંપીને ફરી બોલ્યુ નથી જોતા આ સંપત્તિ તણાં..

આ દસેય આંગળી એ કરું અહીં સહી શૃગાંર..


તોય હંફાવતી કપરી ધમધોકાર ધરાધૃજાવતી આગ અપાર,

તોય મેહ મેહુલે આવતા વાટ દખ આ જગતનું એટલી.


'વિજ' શુષ્ક તા પલાળતી આ બળતી મધ્યાહન,

રાહ જોશે આ મીઠા ટહુકે વહેલી આવ તું અષાઢ...


Rate this content
Log in

Similar gujarati poem from Abstract