STORYMIRROR

Vijay Prajapati

Romance

4  

Vijay Prajapati

Romance

તારામા ભીંજાવું મારું

તારામા ભીંજાવું મારું

1 min
313

એય સાંભળ ને


મેઘ મંડાણ પછી તારુ શું ભીંજાવું,

તરબતર એમાં મારી અજવાશ,!


આધુનિક પ્રેમનો પ્રાગલ્ભ,


તું આંખોથી માને તો માનું હું પણ,

તું સ્નેહથી તાણે તો લાગણી હું પણ,


તું વરસાદની બુંદ તો ભીંજાશ હું પણ,

તું ઝરમર ધીમી તો તેમાં બેતાબ હું પણ,


તું નાચતી ઢેલ મૌસમની મોરલો હું પણ,

તું છત્રી નીચે પલળતી તો ભીનો હું પણ,


તું પાપણ પટપટાવતી આડાઅવળો હું પણ,

તું ધીમો વરસાદ તો તારા વરસાદની વાછોટ હું પણ,


તું ''વિજ''ચમકારાની વીજળી તો ચમકારો હું પણ,

તું ચિક્કાર મારુ ચોમાસુ તો ઉભરાતું સરોવર હું પણ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance