STORYMIRROR

Vijay Prajapati

Romance

2  

Vijay Prajapati

Romance

પિયુ આમ વસે રે...?

પિયુ આમ વસે રે...?

1 min
509


આજ નોખા રે દલડાની રાહ પૂરી થાશે રે..

આ દિલ ને જોયતું માન મળી જાશે રે એએએ..


આજ નીલા રે નયનોમાં વસી જાસે રે..એ એ..

જો ને આજ નજરોમા વસી જાસે રે એ..


ખુલ્યા હૈયા ના દરવાજે રે એક નામ ગુંથી જાશે..

શ્યામ નથી તોય આ રાધા ને કાન મળી જાશે રે..


આજ અણીયારે નૈણો ને નામ મળી જાશે રે..

જો જે આ ગુલાબી ગાલે હાલ ભૂલી જાશે રે..


આજ કપાળની બિંદી એ એ કામ ભૂલી જાશે રે..

ભાથે ભીડવા ને એ નવી વાતે વળગી જાશે એ..


'વિજ'જો ને પ્રીતના આ કાળજાની રીત પામી જશે રે..

પછી સભાની આ લાગણી બેભાન બની જાશે રે.



Rate this content
Log in

Similar gujarati poem from Romance