STORYMIRROR

Vrajlal Sapovadia

Classics Inspirational

4  

Vrajlal Sapovadia

Classics Inspirational

વિદ્યા (મંદાક્રાંતા)

વિદ્યા (મંદાક્રાંતા)

1 min
47

તાતે જાતે, જીવન ભરમાં, પ્રસવેદે વિદ્યાથી 

મૂંગા મોઢે, અધિક અમને, શીખવાડ્યું સહેજે  


પ્રેમે પાયું, કરકસરથી, જ્ઞાન પ્રચંડ રૂપે 

સોટી વાગે, ચમચમ વિદ્યા, આવતી રૂમ ઝૂમે 


ભારે હૈયે, સમરસ પિતા, કોયડા એક હાથે 

લાવે ગૃહે, જનક ઘરનાં, કૌશલ્યે કામ સારાં  


આવ્યે દુઃખો, ભવ અટપટા, ધીરજે શીર ઝીલ્યાં 

જાણે પોતે, હૃદય ઉપરે, ઘાવ લીધાં સુપેરે 


તાતે જાતે, જીવન ભરમાં, પ્રસવેદે વિદ્યાથી 

શાત્રો સારા, કરમ ધરમે, રોજ રોજે કરીને 


Rate this content
Log in

Similar gujarati poem from Classics