વડીલો
વડીલો


વૃક્ષનાં મૂળની જેમ
તે પણ પરિવારની જડ હોય છે.
ઘરનાં તે મુખ્યા હોય છે.
પણ રાખે છે બધાંની ઈચ્છાનું માન
ઘરનાં ઝધડાને પ્રેમથી સમજાવવાની કળા હોય છે.
નાનાં મોટાં સૌ કોઈનું ધ્યાન રાખે છે.
સંબંધને સ્નેહથી સાચવવાની
સમજણ હોય છે.
બાળકોને અત્યંત વહાલા હોય છે.
વડીલોનું માર્ગદર્શન
જીવનની દરેક રાહ મદદરૂપ થાય છે.