STORYMIRROR

Mehul Patel

Abstract Fantasy Thriller

3  

Mehul Patel

Abstract Fantasy Thriller

વાદળ

વાદળ

1 min
160

આ દોડ્યાં વાદળ, શું પાણી લેવા જાય ?

પાણી લેવા તે વળી ક્યાં ચાલ્યાં જાય ?


કેવી તે ટોર્ચ વળી ! ત્વરિત ચમકી જાય..?

કાળા તે નભમાં, ઝબકી ઝબકી જાય..!


ખળ ખળ વહેતી સરિતાનાં પાણી ક્યાં વહી જાય..? 

જંગલ, પર્વત ને કોતરોને કાનમાં શું કહી જાય.!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract