STORYMIRROR

Mayank Patel

Drama Fantasy Romance

3  

Mayank Patel

Drama Fantasy Romance

તું મારી જિંદગી

તું મારી જિંદગી

1 min
14.2K


આગળ વધતાં રહેવાનું કામ છે જિંદગી,

કંઈક પાછળ છુટયાનું ભાન છે જિંદગી.


તારાં વગર અટુલી છે જિંદગી,

તું નહીં તો કંઇ નહીં આ જિંદગી,


જુનાં નવા મિત્રોનો સાથ છે જિંદગી,

તારી યાદોની કિતાબ આ જિંદગી,


ખુલ્લી કબરની કિતાબ છે જિંદગી,

પહેલાં પ્રેમનો અહેસાસ છે આ જિંદગી,


રોજ નવા સફરની શરૂઆત છે જિંદગી,

તારાં પ્રેમનું નામ છે આ જિંદગી,


સમયની કલમે રોજ લખાતી ગઝલ આ જિંદગી,

તું ને હું બસ એક જાન એ જ જિંદગી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama