Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mayank Patel

Others Romance

3  

Mayank Patel

Others Romance

કોશિશ

કોશિશ

1 min
6.8K


તું તારામાં મને

શોધવાની કોશિશ કર,

તું છે જ મારામાં જરા

દિલમાં જાકવાની કોશિશ કર,


બનીશ હું સહારો તું

હાથ મિલાવવાની કોશિશ કર,

હાથ છે તારા હાથમાં

તું થામવાની કોશિશ કર.


બનીશ હું શ્વાસ તારો તું

ધડકન બનાવની કોશિશ કર,

હૃદય ના ધબકારા છે તુ

જરા દેખવાની કોશિશ તો કર.


એકલો અટૂલો છું તું

પનાહ આપવાની કોશિશ કર,

તુ છે મારી જીવનની ધારા

જરા પામવાની કોશિશ તો કર.


જીવવા માગું તારા માટે તું

મને બોલાવવાની કોશિશ કર,

મારા દિલ તારા માટે જ છે તુ

પામવાની કોશિશ તો કર.


મારા જીવનના સિતારા બની તું

ચમકવાની કોશિશ કર,

તું તો છે મારા દિલના દરિયાનો હીરો

જરા જાણવાની કોશિશ કર.


Rate this content
Log in