STORYMIRROR

Mayank Patel

Drama Fantasy Romance

3  

Mayank Patel

Drama Fantasy Romance

પ્રેમની સફર

પ્રેમની સફર

1 min
14.1K



હું તારા પ્રેમનાં રંગમાં ઢળવાં માગું

ને તું મુજથી દૂર ભાગ્યાં કરે,


મળી જાય તું તો જીવી લઉં જિંદગી,

શું કામ તારાં નામે આ જીવ ખડકાયાં કરે,


તારા રૂપમાંના માન તારી રૂહનું અભિમાન,

તારા અભિમાની મારૂં સ્વમાન ઘવાયા કરે,


એકલો છું તારાં વગર હું તૂટેલો છું,

ખબર હોવા છતાં તું મારામાં રચાયાં કરે,


શું કરું નથી ભુલાતી તારી એ યાદો,

ને યાદોનો ઢગલો મારી આંખે પૂર લાવ્યા કરે.


કરી પ્રેમ મને તું અહીં તારાં વગર જિંદગી ભટકે,

તારાં વગર જીવતર વ્યર્થ લાગ્યા કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama