Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mayank Patel

Drama Fantasy Romance

3  

Mayank Patel

Drama Fantasy Romance

જીવનસાથી

જીવનસાથી

1 min
7.7K



તું આવ હું મારા શ્વાસને તારાં શ્વાસમાં જોડી લઉં,


તારી ને મારી આંતરિક ઉષ્માને આજે એક કરી લઉં,


વર્ષોથી પ્યાસા છે આ હોઠ એને શેક કરી લઉં,


તરસ છીપાવી તુજને મુજમાં ભરી લઉં,


જિંદગીની નાવને પ્રેમમાં ડુબાડી લઉં,


તારાં હાથમાં મારો જ હાથ ધરી લઉં,


સમાવી તને બાહોમાં ખુલ્લા ગગનમાં આળોટી લઉં,


અંગેઅંગમાં પ્રસરી જાય એવી લાગણીમાં તને બાંધી લઉં,


તું મારી જ રહે જન્મો જન્મ તને પ્રિતમાં બાંધી લઉં,


જીવનસાથીની શોધને તુજમાં જ પૂર્ણ કરી લઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama