STORYMIRROR

Mayank Patel

Romance

4  

Mayank Patel

Romance

ચાહત

ચાહત

1 min
26.8K


તારા હદયના દરિયામાં મને દુબવાદેે,

તારી આ ઝીલ જેવી આંખોમાં મને તરવાદે.


સમીપ આવું તારી કે તારી ધડકન મને સભારવાડદે,

તારું સામપ્ય આપી મને એક અહેશાસ દે.


તારા પ્યાસ હોઠોનું પાણી મને પીવાદે,

તારા રૂહની એ મહેક મને માનવડે.


આમ જ તારી બાહોમાં ભરી મને દુબવાડે,

તારા આચલમાં મને થોડીવાર સુવાડે,


ઉતારી તારા આભૂષણ તારા અંગે મને ચુમવાદે,

તારા આ ધબકતા હ્દયના સુર સાથે મને વહેવાદે.


બસ રહું સદાય પાસ તારી મને તારો થવાદે,

તારા શ્વાસની સુગંધે મને ખીલવાદે....


Rate this content
Log in

Similar gujarati poem from Romance