Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Mayank Patel

Others Romance

3  

Mayank Patel

Others Romance

એવું કેમ બને

એવું કેમ બને

1 min
14.1K

તું બોલાવે ને હું ના આવું એવું કેમ બને !

તારી રાહ હું ના જોવું એવું કેમ બને !

નયન મારા તાકી રહ્યા છે તારા મહેલની રાહ,

તારા નયનો ને હું ના દેખાવ એવું કેમ બને !

સિંદૂર બની આવું હું તારા ચપટા લલાટે,

તું આવે ને સિંદૂર ના ભરે એવું કેમ બને !

ખુલ્લા મૂકી તારા કેશ, વાટ જુએ ગલીમાં,

મારા ખુલ્લા કેશ શણગારવા તું ન આવે એવુ કેમ બને !

અસહ્ય વેદના છે દૂર રહેવું એકમેકથી,

એ વેદનાને તું ના સમજે એવું કેમ બને !

રાતેના સ્વપ્નમાં આવી કરું હું મિલાપ,

એ સપનાને સાકાર તું ના કરે એવું કેમ બને !

Rate this content
Log in