STORYMIRROR

Mayank Patel

Inspirational Others

3  

Mayank Patel

Inspirational Others

દોસ્તોની ખુશ્બુ

દોસ્તોની ખુશ્બુ

1 min
27.3K


રોજબરોજ નવા મિત્રોની સોબત મળે છે,

ગઝલ લખતા હવે હ્દયને હળવાશ મળે છે.


નાની અમથી કૉમેન્ટથી કલમને પ્રેરણા મળે છે,

છુપાયેલા શબ્દોને હવે મોકળાશ મળે છે.


ઊંડાણમાં છુપાયું એ દર્દ મળે છે,

કોઈને કહેતા નહીં હવે ઘાયલ મિત્રોની સુવાસ મળે છે.


અહીં તો કવિ અને લેખકોમાં ઇર્ષાના ભાવ જોવા મળે છે,

નવા સર્જકો આગળના વધે એવા અહેશાસ મળે છે.


ગઝલમાં મારી કંઈક તથ્ય જોવા મળે છે,

મારી મિત્રતાની હવે દોસ્તોમાં ભીનાશ મળે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational