Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Patel

Tragedy Classics

4  

Rekha Patel

Tragedy Classics

તું હોત તો

તું હોત તો

1 min
241


તું હોત તો ઘણું શક્ય હતું,

તું નથી તો કોઈ વજુદ ન હતું,


લાગણીઓના દરિયા છલકાઈ જાય,

તેને ઝીલવા કોઈ મોજૂદ ન હતું,


પ્રેમ તો કરતાં કરી લીધો દિલથી,

દિલને પામવા કોઈ હાજર ન હતું,


ખાલી સવાલોનાં ઢગલા કર્યા,

જવાબ આપવા કોઈ ન હતું,


પાગલોની દુનિયામાં વસી ગઈ,

પડઘા સાંભળવા કોઈ તૈયાર ન હતું,


અરે જિંદગી મોજથી જીવતાં હતાં,

હાથ પકડનાર કોઈ હાજર ન હતું,


"સખી" શ્વાસોના શ્વાસ ચાલી રહ્યાં,

ધડકન સાંભળવા કોઈ હાજર ન હતું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy