તું અને હું
તું અને હું
તું સમજુ કુણા તડકા જેવો,
હું પાગલ બેફામ વરસાદ જેવી.
હું આવું ને તું જતો રહે,
કુદરતની આ અઢડાઈ કેવી?
તું સમજુ કુણા તડકા જેવો,
હું પાગલ બેફામ વરસાદ જેવી.
હું આવું ને તું જતો રહે,
કુદરતની આ અઢડાઈ કેવી?