STORYMIRROR

Darshita Jani

Romance

3  

Darshita Jani

Romance

તને યાદ હશે

તને યાદ હશે

1 min
28.1K


સ્વપ્ને મઢેલો ચાંદ યાદ હશે

પ્રેમનો તારો એ વરસાદ યાદ હશે


આંખોથી કરેલો સંવાદ યાદ હશે

ધીમા એ હ્રદયનો ધબકાર યાદ હશે


બિડેલા હોઠોનો મલકાટ યાદ હશે

તને પામવા અધીરો પ્રેમરાગ યાદ હશે


હાથોની મહેંદીની સુવાસ યાદ હશે

રહી રહી ને થતો તલસાટ યાદ હશે


અંગ અંગ પર સજેલા નિશાન યાદ હશે

તુ લાખ કરે ઇન્કાર છતા હજી પણ


આત્માને અડેલી એ ક્ષણાર્ધ તને જરુર યાદ હશે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance