Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Darshita Jani

Romance Tragedy

3  

Darshita Jani

Romance Tragedy

લાગણીઓ રહી ગઇ

લાગણીઓ રહી ગઇ

1 min
13.2K


હોઠો પર આવીને એક વાત રહી ગઇ,

આકાશમાં ઊગતી એક રાત રહી ગઇ.


આંખોમાં જરા નાંખીને આંખો,

ક્યારેક ખતમ ના થતી સૌગાત રહી ગઇ.


ભીના હોઠોની ગરમીથી કરતી એ ઘાયલ,

પળે પળ તરસ‍ાવતી કુમાશ રહી ગઇ.


સ્પર્શથી પહોંચતી સીધી જ હૈયામાં,

જીવ લઇ લેતી એ ભીનાશ રહી ગઇ.


અકળાવતી સતાવતી ને ખુદમાં જ વિચરતી,

સ્વપ્નમાં જ ખોવાયેલ પ્રભાત એક રહી ગઇ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance