STORYMIRROR

Prahladbhai Prajapati

Tragedy

3  

Prahladbhai Prajapati

Tragedy

તથ્ય વિનાનું રાજકારણ

તથ્ય વિનાનું રાજકારણ

1 min
13.5K


આવ પાડ ફોટો મારા અહમનો

જો તારા તથ્યમાં ત્રેવડ હોય તો

તથ્ય વિનાનું રાજકારણ છે ગંદકી

કમલ ખીલે હોય લક્ષ એજ બંદગી

શુદ્ધ ભાવની સચ્ચાઈ એકલી મળે

અફવાહની આશંકાએ ટોળાં મળે

રસ્તા વચ્ચનાં રોડાં કુત્રિમતા આણે

સિદ્ધિ પહેલાની નેગેટિવીટી ધણધણે

બને જયાં વચોટિયા સફળતાની ઠોકરો

ધ્યેયના સિંહપણા ત્યાં સર કરે મંજીલો


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy