STORYMIRROR

Rekha Shukla

Abstract Thriller

4  

Rekha Shukla

Abstract Thriller

થોડું બેસીએ

થોડું બેસીએ

1 min
161

લાગણીની ઓઢી ચાદર તો કબર સુધી તણાઈ છે,

રાતો સૂરજ પોઢી આદર તો જીગર સુધી વણાઈ છે,


ઢીલાશ ને કચાશ નજરું મા ના જીવ સુધી જણાઈ છે

વહાલ-મમતા-લાગણી શબ્દના શબ સુધી ભણાઈ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract