STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Tragedy Fantasy Inspirational

3  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Fantasy Inspirational

સવાલ કરી ગયું

સવાલ કરી ગયું

1 min
188

વાવાઝોડું તો ધમાલ કરી ગયું,

આવીને મનમાં બવાલ કરી ગયું !


જોક્સ કરતા'તા કે ઘરમાં ફરતું,

આવીને મોટા સવાલ કરી ગયું !


રહેતી જે પારકાં પોતાના કરીને,

લાગણીઓને હલાલ કરી ગયું !


મચાવી તબાહી કર્યા ચિંથરેહાલ,

અંદર પણ એ બેહાલ કરી ગયું !


એ આવીને ગયું' ઘરનું ઘરમાં રહ્યું,

હવે સમજો કેવી કમાલ કરી ગયું !          


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy