STORYMIRROR

Rekha Shukla

Abstract Drama Others

3  

Rekha Shukla

Abstract Drama Others

સુખી તો છે ને

સુખી તો છે ને

1 min
215

અર્પણ પ્રિય સખી ને ...

હંમેશ સ્મિત રહે મુજ અધરે ને ...... !!


ના વસ્તુની કે લાગણીની કિંમત છે એને,

દિલથી નજીક તોય ને 

વેદના મારી વિફરાતી આકુળ થઈ ને, 


દિલથી નજીય તું તોય ને સુખને ઉછેરવા વ્યાકુળતા વધે ને, 


વાંક મુજનો છે દિલમાં પ્રેમ ને

આબાદ જોયા નખરા પૈસાને,


આંસુની કિંમત શું આમ સમજે ને

ખુદના જ ઇશારે નચાવે છો ને,


 હવે શાણપણે ઉંમરે પગ ના ઉપડે ને

પહેરો ઓઢો ને સુખી થાવ છો ને, 


રતન જડે ચિંથરે અમને ને !

પ્રકૄતિ દિલ તોડવાની તને રીઝવે ને,

પૂછે અરીસો સુખી તો છે ને.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract