STORYMIRROR

Vaishali Mehta

Abstract

3  

Vaishali Mehta

Abstract

સત્યનાં પરચા

સત્યનાં પરચા

1 min
39

ખરેખર લાગ્યા મરચાં ! 

આ તો સત્યના છે પરચા,


હોય શકે; હું ખોટો

પણ કેટલાકનો ન જડે એમાં જોટો,


વાતો દબાવી દીધી,

ખોટી ય પચાવી લીધી !

કારણ

નિભાવવો'તો સંબંધ;

જાળવવો'તો અકબંધ,


જાણી લેજો સંબંધ ખોટો,

જો હો તળિયા વગરનો લોટો ! 


પણ હો જો; એ અંગત;

કાળજી એટલી રાખજો,

જાણજો કાચની બંગડી ! 

જાળવીને હાથ આપજો,


આ તો અનુભવનાં છે પાઠ !

ધ્યાન સદાય રાખજો.. 

જેને દીધો છે મદદનો હાથ,

એજ ક્યાંક; ન પછાડે તારી ખાટ જો !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract